માથ્થી ૧૦:૭
તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”માથ્થી ૧૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 10:7
- As you go, preach, saying, ‘The Kingdom of Heaven is at hand!’
- हिन्दी — मत्ती १०:७
- और चलते-चलते प्रचार करके कहो कि स्वर्ग का राज्य निकट आ गया है।
સંદર્ભમાં
૫ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો.
૬પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.
૭તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”
૮માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.
૯સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;
