માથ્થી ૧૦:૯
સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;માથ્થી ૧૦:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 10:9
- Don’t take any gold, silver, or brass in your money belts.
- हिन्दी — मत्ती १०:९
- अपने बटुओं में न तो सोना, और न रूपा, और न तांबा रखना।
સંદર્ભમાં
૭તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”
૮માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.
૯સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;
૧૦મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
૧૧જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
