માથ્થી ૧૨:૮
કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”માથ્થી ૧૨:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 12:8
- For the Son of Man is Lord of the Sabbath.”
- हिन्दी — मत्ती १२:८
- मनुष्य का पुत्र तो सब्त के दिन का भी प्रभु है।” (मर. 2:28)
સંદર્ભમાં
૬પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
૭વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
૮કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
૯ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
૧૦ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
