માથ્થી ૧૪:૩૨
પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.માથ્થી ૧૪:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 14:32
- When they got up into the boat, the wind ceased.
- हिन्दी — मत्ती १४:३२
- जब वे नाव पर चढ़ गए, तो हवा थम गई।
સંદર્ભમાં
૩૦પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
૩૧ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
૩૨પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
૩૩હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
૩૪તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
