માથ્થી ૧૫:૧
તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,માથ્થી ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 15:1
- Then Pharisees and scribes came to Jesus from Jerusalem, saying,
- हिन्दी — मत्ती १५:१
- तब यरूशलेम से कुछ फरीसी और शास्त्री यीशु के पास आकर कहने लगे,
સંદર્ભમાં
૧તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
૨“તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
૩પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
