માથ્થી ૧૪:૩૬
તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.માથ્થી ૧૪:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 14:36
- and they begged him that they might just touch the fringe of his garment. As many as touched it were made whole.
- हिन्दी — मत्ती १४:३६
- और उससे विनती करने लगे कि वह उन्हें अपने वस्त्र के कोने ही को छूने दे; और जितनों ने उसे छुआ, वे चंगे हो गए।
સંદર્ભમાં
૩૪તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
૩૫જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
૩૬તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
