માથ્થી ૨૨:૨૭
સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.માથ્થી ૨૨:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 22:27
- After them all, the woman died.
- हिन्दी — मत्ती २२:२७
- सब के बाद वह स्त्री भी मर गई।
સંદર્ભમાં
૨૫તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.
૨૬તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.
૨૭સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
૨૮એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
૨૯ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.
