માથ્થી ૨૨:૨૮
એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”માથ્થી ૨૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 22:28
- In the resurrection therefore, whose wife will she be of the seven? For they all had her.”
- हिन्दी — मत्ती २२:२८
- अतः जी उठने पर वह उन सातों में से किसकी पत्नी होगी? क्योंकि वह सब की पत्नी हो चुकी थी।”
સંદર્ભમાં
૨૬તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.
૨૭સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
૨૮એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
૨૯ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.
૩૦કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.
