માથ્થી ૨૫:૧૭
તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.માથ્થી ૨૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 25:17
- In the same way, he also who got the two gained another two.
- हिन्दी — मत्ती २५:१७
- इसी रीति से जिसको दो मिले थे, उसने भी दो और कमाए।
સંદર્ભમાં
૧૫એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.
૧૬પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.
૧૭તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.
૧૮પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.
૧૯હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.
