માથ્થી ૫:૪
જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.માથ્થી ૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 5:4
- Blessed are those who mourn, for they shall be comforted.
- हिन्दी — मत्ती ५:४
- “धन्य हैं वे, जो शोक करते हैं, क्योंकि वे शान्ति पाएँगे।
સંદર્ભમાં
૨તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
૩“આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
૪જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.
૫જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
૬જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
