માથ્થી ૫:૬
જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.માથ્થી ૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 5:6
- Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled.
- हिन्दी — मत्ती ५:६
- “धन्य हैं वे, जो धार्मिकता के भूखे और प्यासे हैं, क्योंकि वे तृप्त किए जाएँगे।
સંદર્ભમાં
૪જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.
૫જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
૬જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
૭દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.
૮મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
