માથ્થી ૫:૭
દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.માથ્થી ૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 5:7
- Blessed are the merciful, for they shall obtain mercy.
- हिन्दी — मत्ती ५:७
- “धन्य हैं वे, जो दयावन्त हैं, क्योंकि उन पर दया की जाएगी।
સંદર્ભમાં
૫જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
૬જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
૭દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.
૮મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
૯સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
