માથ્થી ૬:૧૧
દિવસની અમારી રોટલી આજ અમને આપો.માથ્થી ૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 6:11
- Give us today our daily bread.
- हिन्दी — मत्ती ६:११
- ‘हमारी दिन भर की रोटी आज हमें दे।
સંદર્ભમાં
૯માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
૧૦તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
૧૧દિવસની અમારી રોટલી આજ અમને આપો.
૧૨જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
૧૩અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
