માથ્થી ૬:૧૨
જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.માથ્થી ૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 6:12
- Forgive us our debts, as we also forgive our debtors.
- हिन्दी — मत्ती ६:१२
- ‘और जिस प्रकार हमने अपने अपराधियों को क्षमा किया है, वैसे ही तू भी हमारे अपराधों को क्षमा कर।
સંદર્ભમાં
૧૦તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
૧૧દિવસની અમારી રોટલી આજ અમને આપો.
૧૨જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
૧૩અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
૧૪કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
