માથ્થી ૭:૧૮
સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.માથ્થી ૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 7:18
- A good tree can’t produce evil fruit, neither can a corrupt tree produce good fruit.
- हिन्दी — मत्ती ७:१८
- अच्छा पेड़ बुरा फल नहीं ला सकता, और न निकम्मा पेड़ अच्छा फल ला सकता है।
સંદર્ભમાં
૧૬તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે?
૧૭તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.
૧૮સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
૧૯દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
૨૦તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
