માથ્થી ૭:૧૯
દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.માથ્થી ૭:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 7:19
- Every tree that doesn’t grow good fruit is cut down and thrown into the fire.
- हिन्दी — मत्ती ७:१९
- जो-जो पेड़ अच्छा फल नहीं लाता, वह काटा और आग में डाला जाता है।
સંદર્ભમાં
૧૭તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.
૧૮સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
૧૯દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
૨૦તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
૨૧જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.
