નહેમ્યા ૧૨:૩૨
તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,નહેમ્યા ૧૨:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:32
- and after them went Hoshaiah, with half of the princes of Judah,
- हिन्दी — नहेम्याह १२:३२
- और उसके पीछे-पीछे ये चले, अर्थात् होशायाह और यहूदा के आधे हाकिम,
સંદર્ભમાં
૩૦યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
૩૧પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.
૩૨તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,
૩૩અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
૩૪યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,
