નહેમ્યા ૧૨:૩૪
યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,નહેમ્યા ૧૨:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 12:34
- Judah, Benjamin, Shemaiah, Jeremiah,
- हिन्दी — नहेम्याह १२:३४
- यहूदा, बिन्यामीन, शमायाह, और यिर्मयाह,
સંદર્ભમાં
૩૨તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,
૩૩અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
૩૪યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,
૩૫તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મિખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
૩૬અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.
