નહેમ્યા ૭:૨૬
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.નહેમ્યા ૭:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:26
- The men of Bethlehem and Netophah: one hundred eighty-eight.
- हिन्दी — नहेम्याह ७:२६
- बैतलहम और नतोपा के मनुष्य एक सौ अट्ठासी।
સંદર્ભમાં
૨૪હારીફના વંશજો એકસો બાર,
૨૫ગિબ્યોનના વંશજો પંચાણું
૨૬બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
૨૭અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
૨૮બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
