નહેમ્યા ૭:૬૬
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.નહેમ્યા ૭:૬૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:66
- The whole assembly together was forty-two thousand three hundred sixty,
- हिन्दी — नहेम्याह ७:६६
- पूरी मण्डली के लोग मिलाकर बयालीस हजार तीन सौ साठ ठहरे।
સંદર્ભમાં
૬૪જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
૬૫આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
૬૬સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
૬૭તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
૬૮તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા , તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
