ગણના ૧:૧૩
આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.ગણના ૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:13
- Of Asher: Pagiel the son of Ochran.
- हिन्दी — गिनती १:१३
- आशेर के गोत्र में से ओक्रान का पुत्र पगीएल;
સંદર્ભમાં
૧૧બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
૧૨દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
૧૩આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
૧૪ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
૧૫નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”
