ગણના ૧:૧૧
બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.ગણના ૧:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:11
- Of Benjamin: Abidan the son of Gideoni.
- हिन्दी — गिनती १:११
- बिन्यामीन के गोत्र में से गिदोनी का पुत्र अबीदान;
સંદર્ભમાં
૯ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
૧૧બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
૧૨દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
૧૩આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
