ગણના ૧:૧૦
યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.ગણના ૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:10
- Of the children of Joseph: of Ephraim: Elishama the son of Ammihud; of Manasseh: Gamaliel the son of Pedahzur.
- हिन्दी — गिनती १:१०
- यूसुफ वंशियों में से ये हैं, अर्थात् एप्रैम के गोत्र में से अम्मीहूद का पुत्र एलीशामा, और मनश्शे के गोत्र में से पदासूर का पुत्र गम्लीएल;
સંદર્ભમાં
૮ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
૯ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
૧૧બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
૧૨દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
