ગણના ૧:૮
ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.ગણના ૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:8
- Of Issachar: Nethanel the son of Zuar.
- हिन्दी — गिनती १:८
- इस्साकार के गोत्र में से सूआर का पुत्र नतनेल;
સંદર્ભમાં
૬શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
૭યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
૮ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
૯ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
