ગણના ૧:૬
શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.ગણના ૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:6
- Of Simeon: Shelumiel the son of Zurishaddai.
- हिन्दी — गिनती १:६
- शिमोन के गोत्र में से सूरीशद्दै का पुत्र शलूमीएल;
સંદર્ભમાં
૪અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
૫તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
૬શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
૭યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
૮ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
