ગણના ૧:૯
ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.ગણના ૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 1:9
- Of Zebulun: Eliab the son of Helon.
- हिन्दी — गिनती १:९
- जबूलून के गोत्र में से हेलोन का पुत्र एलीआब;
સંદર્ભમાં
૭યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
૮ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
૯ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
૧૧બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
