ગણના ૧૩:૧૪
નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.ગણના ૧૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:14
- Of the tribe of Naphtali, Nahbi the son of Vophsi.
- हिन्दी — गिनती १३:१४
- नप्ताली के गोत्र में से वोप्सी का पुत्र नहूबी;
સંદર્ભમાં
૧૨દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
૧૩આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
૧૪નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
૧૫ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
૧૬જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.
