ગણના ૧૩:૧૫
ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.ગણના ૧૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 13:15
- Of the tribe of Gad, Geuel the son of Machi.
- हिन्दी — गिनती १३:१५
- गाद के गोत्र में से माकी का पुत्र गूएल।
સંદર્ભમાં
૧૩આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
૧૪નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
૧૫ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
૧૬જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.
૧૭મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.
