ગણના ૨:૨૩
મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.ગણના ૨:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 2:23
- His army, and those who were counted of them, were thirty-five thousand four hundred.
- हिन्दी — गिनती २:२३
- और उनके दल के गिने हुए पुरुष पैंतीस हजार चार सौ हैं।
સંદર્ભમાં
૨૧મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.
૨૨તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.
૨૩મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.
૨૪એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.
૨૫દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.
