ગણના ૨:૨૧
મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.ગણના ૨:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 2:21
- His division, and those who were counted of them, were thirty-two thousand two hundred.
- हिन्दी — गिनती २:२१
- और उनके दल के गिने हुए पुरुष बत्तीस हजार दो सौ हैं।
સંદર્ભમાં
૧૯એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
૨૦તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
૨૧મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.
૨૨તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.
૨૩મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.
