ગણના ૨૫:૧૭
“મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,ગણના ૨૫:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 25:17
- “Harass the Midianites, and strike them;
- हिन्दी — गिनती २५:१७
- “मिद्यानियों को सता, और उन्हें मार;
સંદર્ભમાં
૧૫જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.
૧૬પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,
૧૭“મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,
૧૮કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”
