ગણના ૩:૧૬
એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.ગણના ૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 3:16
- Moses counted them according to the LORD’s word, as he was commanded.
- हिन्दी — गिनती ३:१६
- यह आज्ञा पाकर मूसा ने यहोवा के कहे अनुसार उनको गिन लिया।
સંદર્ભમાં
૧૪સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૫લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”
૧૬એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
૧૭લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
૧૮ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
