ગણના ૩૧:૩૪
એકસઠ હજાર ગધેડાં,ગણના ૩૧:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 31:34
- sixty-one thousand donkeys,
- हिन्दी — गिनती ३१:३४
- इकसठ हजार गदहे,
સંદર્ભમાં
૩૨સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
૩૩બોતેર હજાર બળદો,
૩૪એકસઠ હજાર ગધેડાં,
૩૫બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
૩૬યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
