ગણના ૩૩:૨૭
તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.ગણના ૩૩:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:27
- They traveled from Tahath, and encamped in Terah.
- हिन्दी — गिनती ३३:२७
- और तहत से कूच करके तेरह में डेरे डाले।
સંદર્ભમાં
૨૫હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
૨૬માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.
૨૭તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
૨૮તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
૨૯મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
