ગણના ૩૩:૨૮
તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.ગણના ૩૩:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:28
- They traveled from Terah, and encamped in Mithkah.
- हिन्दी — गिनती ३३:२८
- और तेरह से कूच करके मित्का में डेरे डाले।
સંદર્ભમાં
૨૬માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.
૨૭તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
૨૮તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
૨૯મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
૩૦હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
