ગણના ૩૩:૩૦
હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.ગણના ૩૩:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:30
- They traveled from Hashmonah, and encamped in Moseroth.
- हिन्दी — गिनती ३३:३०
- और हशमोना से कूच करके मोसेरोत में डेरे खड़े किए।
સંદર્ભમાં
૨૮તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
૨૯મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
૩૦હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
૩૧મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
૩૨બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.
