ગણના ૩૩:૩૫
આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.ગણના ૩૩:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:35
- They traveled from Abronah, and encamped in Ezion Geber.
- हिन्दी — गिनती ३३:३५
- और अब्रोना से कूच करके एस्योनगेबेर में डेरे खड़े किए।
સંદર્ભમાં
૩૩હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
૩૪યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
૩૫આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
૩૬એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
૩૭કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
