ગણના ૩૩:૩૬
એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.ગણના ૩૩:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 33:36
- They traveled from Ezion Geber, and encamped at Kadesh in the wilderness of Zin.
- हिन्दी — गिनती ३३:३६
- और एस्योनगेबेर से कूच करके उन्होंने सीन नामक जंगल के कादेश में डेरा किया।
સંદર્ભમાં
૩૪યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
૩૫આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
૩૬એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
૩૭કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
૩૮યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
