ગણના ૩૪:૧૯
તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.ગણના ૩૪:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:19
- These are the names of the men: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
- हिन्दी — गिनती ३४:१९
- और इन पुरुषों के नाम ये हैं यहूदागोत्री यपुन्ने का पुत्र कालेब,
સંદર્ભમાં
૧૭“જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
૧૮તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
૧૯તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
૨૦શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.
૨૧બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
