ગણના ૩૪:૨૧
બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.ગણના ૩૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:21
- Of the tribe of Benjamin, Elidad the son of Chislon.
- हिन्दी — गिनती ३४:२१
- बिन्यामीनगोत्री किसलोन का पुत्र एलीदाद,
સંદર્ભમાં
૧૯તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
૨૦શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.
૨૧બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
૨૨દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
૨૩યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
