ગણના ૩૪:૨૫
ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.ગણના ૩૪:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:25
- Of the tribe of the children of Zebulun a prince, Elizaphan the son of Parnach.
- हिन्दी — गिनती ३४:२५
- जबूलूनियों के गोत्र का प्रधान पर्नाक का पुत्र एलीसापान,
સંદર્ભમાં
૨૩યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
૨૪એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
૨૫ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
૨૬ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
૨૭આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
