ગણના ૩૪:૨૬
ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.ગણના ૩૪:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 34:26
- Of the tribe of the children of Issachar a prince, Paltiel the son of Azzan.
- हिन्दी — गिनती ३४:२६
- इस्साकारियों के गोत्र का प्रधान अज्जान का पुत्र पलतीएल,
સંદર્ભમાં
૨૪એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
૨૫ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
૨૬ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
૨૭આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
૨૮નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”
