ગણના ૭:૫૦
દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.ગણના ૭:૫૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:50
- one golden ladle of ten shekels, full of incense;
- हिन्दी — गिनती ७:५०
- फिर धूप से भरा हुआ दस शेकेल सोने का एक धूपदान;
સંદર્ભમાં
૪૮સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો.
૪૯અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.
૫૦દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.
૫૧દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૫૨પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
