ગણના ૭:૫૨
પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.ગણના ૭:૫૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 7:52
- one male goat for a sin offering;
- हिन्दी — गिनती ७:५२
- पापबलि के लिये एक बकरा;
સંદર્ભમાં
૫૦દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.
૫૧દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું.
૫૨પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.
૫૩અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.
૫૪આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.
