ફિલેમોનને પત્ર ૧:૨૩
એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,ફિલેમોનને પત્ર ૧:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philemon 1:23
- Epaphras, my fellow prisoner in Christ Jesus, greets you,
- हिन्दी — फिलेमोन १:२३
- इपफ्रास जो मसीह यीशु में मेरे साथ कैदी है
સંદર્ભમાં
૨૧તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
૨૨સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
૨૩એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
૨૪સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
૨૫આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
