ફિલેમોનને પત્ર ૧:૨૫
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.ફિલેમોનને પત્ર ૧:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philemon 1:25
- The grace of our Lord Jesus Christ be with your spirit. Amen.
- हिन्दी — फिलेमोन १:२५
- हमारे प्रभु यीशु मसीह का अनुग्रह तुम्हारी आत्मा पर होता रहे। आमीन।
સંદર્ભમાં
૨૩એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
૨૪સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
૨૫આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
