ફિલિપ્પીઓને પત્ર ૨:૪
તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.ફિલિપ્પીઓને પત્ર ૨:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 2:4
- each of you not just looking to his own things, but each of you also to the things of others.
- हिन्दी — फिलिप्पियों २:४
- हर एक अपने ही हित की नहीं, वरन् दूसरों के हित की भी चिन्ता करे।
સંદર્ભમાં
૨તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
૩પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
૪તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
૫ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
૬પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
