ફિલિપ્પીઓને પત્ર ૨:૫
ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખોફિલિપ્પીઓને પત્ર ૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 2:5
- Have this in your mind, which was also in Christ Jesus,
- हिन्दी — फिलिप्पियों २:५
- जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव हो;
સંદર્ભમાં
૩પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
૪તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
૫ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
૬પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
૭પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
