ફિલિપ્પીઓને પત્ર ૨:૭
પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;ફિલિપ્પીઓને પત્ર ૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 2:7
- but emptied himself, taking the form of a servant, being made in the likeness of men.
- हिन्दी — फिलिप्पियों २:७
- वरन् अपने आपको ऐसा शून्य कर दिया , और दास का स्वरूप धारण किया, और मनुष्य की समानता में हो गया।
સંદર્ભમાં
૫ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
૬પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
૭પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
૮અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
૯તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
