ફિલિપ્પીઓને પત્ર ૪:૧૪
તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.ફિલિપ્પીઓને પત્ર ૪:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Philippians 4:14
- However you did well that you shared in my affliction.
- हिन्दी — फिलिप्पियों ४:१४
- तो भी तुम ने भला किया कि मेरे क्लेश में मेरे सहभागी हुए।
સંદર્ભમાં
૧૨ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
૧૩જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
૧૪તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.
૧૫ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.
૧૬કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.
